મીનાક્ષી ચંદારાણા

મીનાક્ષી ચંદારાણા

 • પ્રકાશિત પુસ્તકોઃ

  1. હેઈ! હેઈ! (બાળ કાવ્યસંગ્રહ -૨૦૦૭),
  2. ‘વારતા રે વારતા’ (બાળ વાર્તાસંગ્રહ-૨૦૦૯)
  3. ‘રંગબેરંગી’ (બાળ કાવ્યસંગ્રહ-૨૦૧૦)
 • પ્રકાશનાધીન પુસ્તકોઃ

  1. ‘સાયુજ્ય’ (અશ્વિન ચંદારાણા સાથે સંયુક્ત કવિતા સંગ્રહ)
  2. ‘ધુમ્મસનો જવાબ’ (વાર્તા સંગ્રહ)

પ્રકાશનાધીન સંપાદનોઃ

  1. અહીંથી ગયા એ રણ તરફ (પ્રખર પ્રતિબદ્ધ પત્રકાર શિવકુમાર આચાર્યના પરિચીતોનો સ્મૃતિ-સંચય, અશ્વિન ચંદારાણા સાથે સંયુક્ત સંપાદન)
  2. રિફ્લેક્શન્સ (ફોરમ ચંદારાણા દ્વારા ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુદિત શ્રી ડાહ્યાભાઈ પટેલ ‘દિનેશ’ની ગઝલોનો અનુવાદ સંગ્રહ, અશ્વિન ચંદારાણા સાથે સંયુક્ત સંપાદન)

  • શ્રી મધુભાઈ કોઠારી સંપાદિત ‘દિકરી વરસતી વાદળી-૨૦૦૭’
  • શ્રી મધુકાંત જોષી સંપાદિત બાળ વર્ષાકાવ્યો ‘આવ મેહુલિયા આવ-૨૦૦૭’
  • શ્રી પંકજ શાહ સંપાદિત ‘ગઝલ ગરિમા-૨૦૦૭, ૨૦૦૮’
  • શ્રી નટવર પટેલ સંપાદિત ‘શ્રેષ્ઠ બાળ કાવ્યો – ૨૦૦૭, ૨૦૦૮, ૨૦૦૯’
  • શ્રી નટવર પટેલ સંપાદિત ‘શ્રેષ્ઠ બાળ વાર્તાઓ – ૨૦૦૭, ૨૦૦૮’
  • શ્રી રોહીત શાહ સંપાદિત ‘યશગાથા ગુજરાતની-કાવ્ય સંગ્રહ – ૨૦૦૮’
  • શ્રી રોહીત શાહ સંપાદિત ‘વાર્તા ઉત્સવ-૨૦૦૯’
  • શ્રી હરીશ વટાવવાળા સંપાદિત ‘ધ્વનિ અને પ્રતિધ્વનિ – ૨૦૦૮’
  • શ્રી રાજેશ વ્યાસ અને રઘુવીર ચૌધરી સંપાદિત ‘કાવ્યાંજલિ-ગુજરાત ગૌરવગાન ૨૦૦૯-૧૦’
  • વગેરે સંપાદનોમાં સ્થાન

  • અખંડઆનંદ, કુમાર, ઉદ્દેશ, શબ્દસૃષ્ટિ, નવનીત-સમર્પણ, પરબ, બુદ્ધિપ્રકાશ, શબ્દસર, કવિ, કવિતા, કવિલોક, શહિદેગઝલ, ગઝલવિશ્વ, ધબક, વિ-વિદ્યાનગર, ભાવિક પરિષદ, કેકારવ, સુવાસ, ચિનગારી, તમન્ના, સાધના, સ્ત્રી, દિવ્ય ભાસ્કર, સંદેશ, લોકસત્તા, ચાંદની, સરવાણી, અહા જિંદગી, ફૂલછાબ, ગુજરાત જેવાં પ્રકાશનોમાં ગઝલ, ટૂંકીવાર્તા, લેખ, વ્યંગ, આસ્વાદ, વગેરે પ્રકાશિત.

પારિતોષિકોઃ

 • સ્ત્રી સામયિક આયોજિત ટુંકીવાર્તા સ્પર્ધા-૨૦૦૬નું તૃતિય પારિતોષિક ટૂંકીવાર્તા ‘જીવતર’ માટે
 • ગિરાગુર્જરી-૨૦૦૬નું દ્વિતીય પારિતોષિક પ્રકાશ્ય વાર્તાસંગ્રહ ‘શમણાંની આરપાર’ માટે.
 • ‘અસ્મિતા’ આયોજિત નારી વિષયક કાવ્યસ્પર્ધા-૨૦૦૭નું પ્રથમ પારિતોષિક અછાંદસ કાવ્ય ‘મહાનગર’ માટે.
 • પ્રગતિ મિત્ર મંડળ અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વાર્તા સ્પર્ધા-૨૦૦૭નું દ્વિતીય પારિતોષિક ‘ધુમ્મસનો જવાબ’ માટે.
 • ‘ગઝલ વિશ્વ’ સપ્ટેંબર-ડિસૅમ્બર ૨૦૦૮ અંકની શ્રેષ્ઠ ગઝલનું પારિતોષિક ‘લંગડી રમતા રહ્યા’ ગઝલ માટે.
 • ગુજરાત સાહિત્ય અકાદમીનું વર્ષ ૨૦૦૯નું બાલ સાહિત્યનું ત્રીજું પારિતોષિક બાળકાવ્ય સંગ્રહ ‘હેઈ હેઈ’ માટે
 • શ્રી કેતન મુન્શી વાર્તા સ્પર્ધા ૨૦૦૯ નોંધપાત્ર ૨૦ વાર્તામાં સ્થાન

One response to this post.

 1. so many achievment…congratulations Minaxiben…and yes…ofcourse its pride to be friend of you..thnx .have a nice day.

  and yeah….very nice blog…keep blogging.

  jsk..tc.

  sneha.

  જવાબ આપો

sneha ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: