અમે

અમે

અમે

ઉપભોગ માટે કમાવું, અને કમાયા પછી ભોગવવું, એ આજના યુગનો જીવનમંત્ર બનવા લાગ્યો છે. “માણવું” આજે ભુલાતું ચાલ્યું છે, ત્યારે વર્ચ્યુઅલ રીયાલીટીના યુગમાં જિંદગીને માણવાનો એક રસ્તો છે સાહિત્ય, સંગીત, કળા, ભ્રમણ, વગેરે.

અને છતાં, એ બીજી દુનિયા દરેક ભાવક માટે નોખી જ હોય છે. એટલે કમ્પ્યુટરાઈઝ્ડ વર્ચ્યુલ રિયાલિટી કરતાં આ એકદમ જુદી જ દુનિયા છે. કેમકે ભાવકનું પોતાનું હૃદય પણ એ દુનિયામાં એક આયામ હોય છે.

દિવસમાં કેટલીક ક્ષણોને સરકાવીને માણીએ છીએ જીવનને. વાંચન સાથે, મધુર સંગીત સાથે, અને કેનવાસ સાથે.

એમાંની કેટલીક ક્ષણો સાથે સહભાગી થવા આમંત્રણ છે…

‘સાયુજ્ય’ નામથી અમારો બ્લોગ આજે ૧૫ ઓગસ્ટ ૨૦૧૧ની સવારથી મિત્રો માટે ખુલ્લો મૂકતાં આનંદ થાય છે.
chandarana.wordpress.com એ આજથી અમારું સરનામું રહેશે.
-અશ્વિન અને મીનાક્ષીના વંદન

18 responses to this post.

 1. dear chandaranas,heartiest congratulations for blog .looking forward for ur gazals.
  kranti kanate

  જવાબ આપો

 2. Congrats for your new venture on the auspicious day…May our country have couples like you….

  જવાબ આપો

 3. અશ્વિનભાઇ..મીનાક્ષીબેન ..સ્વાગત છે.. …

  જવાબ આપો

 4. Posted by himanshupatel555 on ઓગસ્ટ 16, 2011 at 8:57 એ એમ (am)

  બ્લોગ જગતમાં તમારું સ્વાગત છે અને મારા બ્લોગની મુલાકાત માટે આમંત્રણ છે, મારા ફોટા પર ક્લિકથી….

  જવાબ આપો

 5. બ્લોગજગતમાં સ્વાગત છે…

  જવાબ આપો

 6. ગુજરાતી બ્લોગવિશ્વમાં સ્વાગત છે.

  જવાબ આપો

 7. બ્લોગનો આરંભ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપના બ્લોગની મુલાકાત વારંવાર લેવાનું ગમશે.

  જવાબ આપો

 8. આપના બ્લોગ પરનો અનુભવ કોઈ દિવ્યતા નો અહેસાસ અપાવી ગયો.અહી અનુભવાયું કે સાત્વિકતાની મીઠાશ કેવી હોઈ છે,,,નકરા મનોરંજન કે નર્યા બૌદ્ધિક આક્રોશના નપુંસક વ્યાયામનો કંટાળો ‘સાયુજય’માં નથી,તેનું ગૌરવ છે.જુગ જુગ જીવો અને લાખ લાખ વંચાતા રહો એવી શુભેચ્છા.

  જવાબ આપો

 9. Posted by યોગેશ ભટ્ટ on ઓગસ્ટ 21, 2011 at 9:26 પી એમ(pm)

  ખૂબ જ સારી વાત છે. એ-૨૨૮, સૌરભ પાર્ક થી wordpress નુ નવુ સરનામુ જાણી ઘણો આનંદ થયો.
  Keep posting dear, heartiest congratulations to both of you.

  – યોગેશ ભટ્ટ અને બીજલ ભટ્ટ

  જવાબ આપો

 10. congrats and a matter of pleasure for us….
  we are previleged…thanks

  જવાબ આપો

 11. આપનો બ્લોગ ગમ્યો. બ્લોગ જગતમાં હું પણ સપ્ટેમ્બર ૨૦૧૧ થી દાખલ થયો છું. મુલાકાત લેવા આમન્ત્રણ છે. આપના બ્લોગ માટે ખુબ ખુબ શુભેચ્છાઓ .

  જવાબ આપો

 12. આપનો પરિચય ફેઈસ બૂક થી થયો છે. આપના ફોટોગ્રાફ્સ થી હું ખૂબ જ પ્રભાવિત થયો છું.
  આજે આપનો બ્લોગ જોયો. આપની કવિતાઓમાંથી આપની ઓળખ થઇ. સરસ.
  આપનો બ્લોગ હું વિગતે વાચીશ. આપ મારા બ્લોગ pravinshah47.wordpress.com પર જરૂર
  પધારશો. હું મોટે ભાગે પ્રવાસ વર્ણન અને વાર્તા લખું છું. હું અમદાવાદમાં રહું છું. વડોદરા અવારનવાર
  આવવાનું થતું હોય છે.
  પ્રવીણ શાહ

  જવાબ આપો

રૂપેન પટેલ ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: